Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : In Rajpipla, primary problems of people will now be solved only at 'tea kettle', Corporator Geetaben Patanwadia's decision

VIDEO: Narmada/ રાજપીપળામાં હવે ‘ચાની કિટલી’ પર જ આવશે લોકોની પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ! કોર્પોરેટર ગીતાબેન પાટણવાડિયાનો નિર્ણય ચર્ચામાં

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી મેદાને ઉતરેલા અને ચાની કિટલી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાએ ભવ્ય જીત મેળવી છે. એક સામાન્ય અને મહેનતુ મહિલાની આ જીતથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે. સૌથી ખાસ વાત તો એ છે કે, કોર્પોરેટર બન્યા બાદ પણ ગીતાબેન પોતાની ચાની કિટલી ચાલુ રાખશે અને તેને જ પોતાનું 'જનસંપર્ક કાર્યાલય' બનાવશે. અહીંથી જ તેઓ લોકોની રોડ, પાણી, લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવશે.

App Store