Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Chikki of movement on Sagbara forest land, declaration of forest rights satyagraha

VIDEO: સાગબારા જંગલ જમીન મુદ્દે આંદોલનની ચીમકી, વન અધિકાર સત્યાગ્રહની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદાના સાગબારામાં જંગલ જમીનનો વિવાદ વધુ ગરમાયો છે. આંદોલનકારી ખેડૂતોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણની સ્થિતિ વચ્ચે તેઓ અહિંસક આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની રજૂઆતો સાંભળવામાં આવી રહી નથી. હવે 2 ઓક્ટોબરથી ઉગ્ર આંદોલન કરવાની લીલાબેન વસાવાએ ચીમકી આપી છે. તેમણે સરકાર સમક્ષ પોતાની માંગણીઓનો ઉકેલ લાવવા અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માગરોલાં સહિતના આગેવાનો ખોપી પહોંચ્યા હતા, જ્યાં તેમણે આદિવાસી ખેડૂતો સાથે વન અધિકાર અને જંગલ જમીનના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.  

App Store