VIDEO: Morbiનો યુવાન યુક્રેનમાં ફસાવવા મામલે માતાએ કરી સરકારને અપીલ
સોર્સ : gstv
મોરબીનો યુવાન સાહિલ માજોઠી યુક્રેનમાં ફસાવવા મામલે માતાએ સરકારને અપીલ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે 5 ફેબ્રુઆરીએ યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ કેદીઓની અદલાબદલીમાં સાહિલ નથી, યુક્રેન સરકાર ભારતને સોંપવા તૈયાર પણ ભારત સરકારની ઢીલી નીતિ છે, તો બીજી તરફ સાહિલ નિર્દોષ છે તેને છોડાવો અપીલ કરતો વિડિયો સામે આવ્યો હતો. ઓક્ટોબર મહિનામાં યુક્રેનમાં રશિયા તરફથી યુધ્ધ લડવા ગયેલાં સાહિલે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

