Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Scenes of scuffle broke out at the 'Jan Seva Sankalp' program in Morbi

VIDEO: Morbiના 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં માથાકૂટના દ્રશ્યો સર્જાયા, ધારાસભ્યનો કરાયો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીમાં આયોજિત 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં ભારે માથાકૂટના દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિક ધારાસભ્ય દુર્લભજી દેથરીયાનો વિરોધ કરવા માટે એક વડીલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. સ્થિતિ પારખી ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખે વડીલને "પછી મળું છું" તેમ કહી સમજાવીને સ્થળ પરથી રવાના કર્યા હતા.

App Store