Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : People register strong protest by playing Garba in the mud in Ghutu, Morbi

VIDEO: મોરબીના ઘુટુમાં કિચડમાં ગરબા રમીને લોકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબી તાલુકાના ઘુટુ ગામે આવેલી રામકો વિલેજ સોસાયટીના રહીશોએ તંત્રના સૂત્રધારોથી ત્રસ્ત થઈ અનોખો વિરોધ નોંધાવ્યો છે. લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીશોએ પાણી ભરેલા કિચડમાં ગરબા રમ્યા હતા અને ત્યારબાદ કિચડમાં જ ક્રિકેટ રમીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

App Store

કિચડ રમોત્સવના અનોખા અંદાજમાં ગ્રામજનોએ

કિચડ રમોત્સવના અનોખા અંદાજમાં ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો હજુ પણ સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય તો આગળ જીને આંદોલન શરૂ કરાશે.વિકાસની રાહ જોઈને થાકેલા રહીશોએ પલળેલી ગલીઓ અને દયનીય હાલત સામે આવિગણે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે જાગે છે?

ટોપિક્સ:morbigarbagstvgujarat