Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Morbi / Smell of corruption in road work going on near Sharaneshwar Mahadev Temple in Halvad

VIDEO: મોરબી / હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા નગરપાલિકા એક્શન મોડમાં

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીના હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. શરણેશ્વર રોડ પર થઈ રહેલા કોંક્રિટ કામમાં ગેરરીતિ અને હલકી ગુણવત્તા સામે આવતા ચીફ ઓફિસરના આદેશથી તાત્કાલિક ધોરણે આ નબળું કામ તોડી પાડવામાં આવ્યું છે.નગરપાલિકાએ 'ઝીરો ટોલરન્સ' નીતિ જાહેર કરતા કોન્ટ્રાક્ટરને કડક નોટિસ ફટકારી છે. ચીફ ઓફિસરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ટેન્ડરના માપદંડ બહારનું કામ સહન કરવામાં આવશે નહીં. 

App Store