Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Mega demolition from Trajpar intersection to Ghuntu village

Morbiમાં ત્રાજપર ચોકડીથી ઘૂંટુ ગામ સુધી મેગા ડિમોલિશન, મનપાની કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબી મહાનગરપાલિકા દ્વારા 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત શહેરના માર્ગોને ખુલ્લા કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની સીધી હાજરીમાં ત્રાજપર ચોકડીથી ઘૂંટુ ગામ સુધીના માર્ગ પર સર્જાયેલા કાચા અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રસ્તામાં અડચણરૂપ બનતા અનેક દબાણો તોડી પાડીને માર્ગને મોકળો કરવામાં આવ્યો છે. તંત્રની આ આક્રમક કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

App Store