Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Attempt to mount Scorpio on shopkeeper in Morbi

VIDEO : મોરબીમાં દુકાનદાર પર સ્કોર્પિયો ચઢાવવાનો પ્રયાસ, નાની વાવડી ખાતે ખોટી ઉઘરાણીના નામે દાદાગીરી 

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીના નાની વાવડી ગામે બે શખ્સોએ ભારે આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે. માયુરીબેન રૂપાલા નામના મહિલા વેપારીએ મહેશ સવશેતા અને જગદીશ સવશેતા વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ ખોટી ઉઘરાણીના નામે દુકાનદાર સાથે દાદાગીરી કરી ભયનો માહોલ સર્જ્યો હતો.ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ શખ્સો પોતાની સ્કોર્પિયો કાર લોકો પર ચઢાવવાનો પ્રયાસ કરતા સ્પષ્ટ દેખાય છે.

App Store