Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: School bus drivers make serious allegations, in the mood for legal fight over being fired

VIDEO: શાળાના જ બસ ડ્રાયવરોએ કર્યા ગંભીર આક્ષેપ, નોકરીમાંથી છૂટા કરી દેવાતા કાનૂની લડતના મૂડમાં

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા-પાલનપુર હાઈવે પર મોટીદાઉ પાટીયા સામે આવેલી ઉત્કર્ષ વિદ્યાલયના સંચાલક મંડળ અને પ્રિન્સિપાલ સામે શાળાના જ બસ ડ્રાયવરો દ્વારા ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી  છે. શાળામાં વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવાની ગંભીર જવાબદારી નિભાવતા અને 1 થી 15 વર્ષ જેટલા લાંબા સમયથી ફરજ બજાવતા આશરે 15 જેટલા ડ્રાયવરોને કોઈ પણ જાતની લેખિત નોટિસ કે કાનૂની પ્રક્રિયા વિના મૌખિક રીતે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા ડ્રાયવરો ન્યાયની માંગ સાથે કાનૂની લડતના મૂડમાં આવી ગયા છે.

App Store