Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Rules violated at Kadi fair, video of innocent child operating steering wheel of huge truck goes viral

VIDEO: કડીના મેળામાં નિયમોના ધજાગરા ઉડ્યા, માસૂમ બાળક મોટા ચગડોળનું સ્ટીયરીંગ ઓપરેટ કરતો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કડીના સી.એન. કોલેજ મેદાનમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે. મેળામાં લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમાઈ રહી હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક માસૂમ બાળક મોટા ચગડોળનું સ્ટીયરીંગ ઓપરેટ કરતું દેખાય છે. આટલી ભયંકર બેદરકારી છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેને પગલે લોકોમાં ભારે રોષ છે. સવાલ એ થાય છે કે જો કોઈ મોટી હોનારત સર્જાશે, તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

App Store