Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Fire breaks out after gas pipeline bursts in Mehsana's Kadi

VIDEO: મહેસાણાના કડીમાં ગેસ પાઇપલાઇન ફાટતા આગ

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લાના કડી તાલુકા પંચાયત આગળ ગેસ પાઇપલાઇન ફાટતા અચાનક આગ લાગી હતી. તાલુકા પંચાયતની દીવાલ નજીકથી પસાર થતી ગેસ લાઇન પાસે UGVCL, પાલિકા અને સાબરમતી ગેસના કર્મચારીઓ પીવાના પાણીની લાઇનનું સમારકામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસ લાઇન તૂટી જતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ લાગતા પાલિકાના બે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની ઝપેટમાં બે વૃક્ષ બળી ખાખ થયા હતા, જ્યારે એક JCB મશીનને પણ નુકસાન પહોંચ્યું છે.

App Store