Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Authorities rush to arrest mentally unstable youth in Vadnagar as he climbs mobile tower

 VIDEO:  વડનગરમાં માનસિક અસ્થિર યુવાન મોબાઈલ ટાવર પર ચઢી જતા તંત્રની દોડધામ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  મહેસાણા જિલ્લાના વડનગર શહેરના અર્જુન બારી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેમાં એક યુવાન મોબાઈલ ટાવર પર ચઢી ગયો અને ઘણા સમય સુધી ઉતર્યો નહિ, જેના લીધે સ્થાનિક લોકોમાં ચિંતા છવાઈ હતી. આ અંગે પોલીસને જાણ થતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી અને મહામહેનત બાદ યુવાનને ટાવર પરથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. પોલીસ યુવકને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું.

App Store