Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Universal rain in Mehsana district, one and a half inches in Satlasana

મહેસાણા જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લામાં બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન અલગ અલગ  તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.... સતલાસણામાં અને ખેરાલુમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વડનગર અને ઊંઝામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે... આ ધીમીધારે પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે.

App Store