હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana: Years old dilapidated water tank demolished
VIDEO: મહેસાણા : વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ
છેલ્લું અપડેટ : 05 Aug 2026
સોર્સ : gstv
મહેસાણાના ટીબી રોડ પર આવેલી વર્ષો જૂની અને જોખમી બનેલી પાણીની ઓવરહેડ ટાંકીને મનપા દ્વારા તોડી પાડવામાં આવી છે. જીયુડીસીના કરોડોના પ્રોજેક્ટ અંતર્ગત નજીકમાં જ નવી ટાંકી તૈયાર થઈ જતાં, મંગળવારે એજન્સી મારફત સુરક્ષા વ્યવસ્થા સાથે આ જર્જરિત ટાંકીને ગણતરીની સેકન્ડોમાં જ ભોંયભેગી કરી દેવામાં આવી હતી.