Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Three young men from Mehsana kidnapped in Ethiopia return to Hemkhem

VIDEO: ઇથોપિયામાં અપહરણ કરાયેલા મહેસાણાના ત્રણ યુવાનો હેમખેમ વતન પરત

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઇથોપિયામાં અપહરણ કરાયેલા મહેસાણાના ત્રણ યુવાનો હેમખેમ વતન પરત ફર્યા છે. ઋત્વિજ, મમતા અને મયુરી મુંબઈ એરપોર્ટથી પરિવારજનો સાથે વડસ્મા પહોંચ્યા હતા. ત્રણેય યુવાનોના પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. પરિવારના જણાવ્યા મુજબ, અપહરણકર્તાઓએ કોઈ પણ રૂપિયા લીધા વગર ત્રણેયને મુક્ત કર્યા હતા. વતન પહોંચ્યા બાદ ત્રણેયે ઘરે માતાજીના દર્શન કર્યા અને સધી માતા મંદિરે પણ દર્શન કર્યા હતા. ત્રણેયને મળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા.

App Store