Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Rakhi Mela was grandly inaugurated in Mehsana

VIDEO: મહેસાણામાં રાખી મેળાનું ભવ્ય ઉદ્ઘઘાટન કરાયું

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના મોઢેરા ચોકડી સ્થિત વિશ્વકર્મા હોલમાં જિલ્લા પ્રભારી અને મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે રાખી મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્નેહની રાખડી - સ્વાવલંબનની દોરી સૂત્ર સાથે મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવવા આ મેળાનું આયોજન કરાયું છે...આગામી ૨૩ ઓગસ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલનારા આ મેળામાં મહિલાઓ દ્વારા બનાવેલી સ્વદેશી રાખડીઓ અને ગૃહ સુશોભનની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે મેયર, સાંસદ અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહી નાગરિકોને મેળાની મુલાકાત લેવા અપીલ કરી હતી.

App Store