VIDEO: મહેસાણામાં ચાલુ વરસાદે રોડનું સમારકામ
સોર્સ : gstv
મહેસાણામાં એક તરફ વરસાદી માહોલ અને એમાં પણ ચાલુ વરસાદે રસ્તાઓ પર ખાડા પૂરવાની કામગીર પૂરજોશમાં જોવા મળી. ડી-માર્ચ નજીક ડામર અને કપચી પાથરવાની કામગીરી થતી જોવા મળી. અગાઉ પણ અહીં ચાલુ વરાસદે બ્રિજ પર રોડ બનાવવાની કામગીરીનો વીડિયો વાયરલ થયો હતો. સ્થાનિકો કહી રહ્યાં છે, કે એક તો પહેલાથી જ હાલાકીમાં છીએ ઉપરથી ચાલુ વરસાદે પાથરેલો ડામર અને કપચી કેટલી ટકશે એ તો તંત્રને પણ ખબર છે.

