Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Only 51% water in Dharoi dam: North Gujarat farmers worried about irrigation water

VIDEO: ધરોઈ ડેમમાં માત્ર ૫૧ ટકા પાણી: ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં સિંચાઈના પાણીને લઈને ચિંતા વધી

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં નહિવત વરસાદને કારણે હાલ માત્ર 51 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની જળસપાટી ૬૦૭ ફૂટ આસપાસ પહોંચી છે, જેના કારણે તે અડધો ખાલી જોવા મળ્યો છે...તંત્રના દાવા મુજબ પીવાનું પાણી પૂરું પાડવા માટે આ જથ્થો પર્યાપ્ત છે, પરંતુ સિંચાઈના પાણી માટે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. શિયાળુ પાકના વાવેતર માટે ડેમના પાણી પર નિર્ભર ખેડૂતોને આગામી દિવસોમાં વરસાદ ન થાય તો મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

App Store