Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana BJP organized a felicitation program for the winning candidate

VIDEO: મહેસાણા ભાજપે વિજેતા ઉમેદવારોનો અભિવાદન કાર્યક્રમ યોજ્યો, પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરી આ ટકોર

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણામાં ભાજપે વિજેતા ઉમેદવારોના અભિવાદન સમારોહનું આયોજન કર્યું. આ સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની જવાબદારીઓ પ્રત્યે સજાગ અને સક્રિય રહેવાની ટકોર કરી. તેમણે જણાવ્યું કે પક્ષે આપને આગળ વધાર્યા છે, હવે પક્ષની પ્રતિષ્ઠા વધારવાની જવાબદારી તમારી છે.

App Store

પંચાયતથી લઈને કોર્પોરેશન સુધીના તમામ સભ્યોને લોકોના કામો નિષ્ઠાપૂર્વક કરવા અને ગ્રાન્ટના દરેક રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરવા સૂચન આપવામાં આવ્યું. તો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે મહેસાણા રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાય છે અને અહીં કાર્યકર્તાઓ 365 દિવસ સક્રિય રહે છે.