Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Maa Umiya's aarti performed with 8000 lamps by Vishwa Umiyadham

VIDEO: મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દ્વારા 8000 દિવડાઓથી કરાઈ મા ઉમિયાની આરતી

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ભવ્ય મહાઆરતીમાં આસ્થા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. જ્યાં 8 હજાર  દીવડાઓના ઝગમગાટ વચ્ચે મા ઉમિયાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. મહાઆરતીના પ્રસંગે હજારોની સંખ્યામાં ઉમટેલી મહિલાઓ સહિત 5000થી વધુ ભક્તોએ મા ઉમિયાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ પાવન અવસરે વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ માટે ઉપસ્થિત સૌ ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે સંકલ્પ લીધો હતો.

App Store