Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : A clash broke out between two Congress candidates in Mehsana over mandate issue

VIDEO: Mehsanaમાં કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે મેન્ડેટ મુદ્દે સર્જાયું ઘમાસાણ, 10 લાખ આપીને મેન્ડેટ લાવ્યા હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે મેન્ડેટ મુદ્દે ભારે વિવાદ અને ઘમાસાણ સર્જાયું છે. આ બેઠક માટે સૌપ્રથમ ઘનશ્યામ સોલંકીને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે જ બેઠક માટે કમલેશ સુતરીયાને મેન્ડેટ અપાતા મામલો ગરમાયો હતો.

App Store

ફોર્મ ચકાસણી દરમિયાન ઘનશ્યામ સોલંકીનું ફોર્મ રદ થતા તેમણે કોંગ્રેસ પક્ષ અને કમલેશ સુતરીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઘનશ્યામ સોલંકીએ આક્ષેપ લગાવ્યો છે કે કમલેશ સુતરીયા પ્રદેશ કોંગ્રેસના નેતાઓને રૂપિયા 10 લાખ આપીને આ મેન્ડેટ લાવ્યા છે.