Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Horrific accident between two bikes on Kherwa-Langhanaj road

Mehsana: ખેરવા-લાંઘણજ રોડ પર બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણાના ખેરવા-લાંઘણજ રોડ પર બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇક સવારો રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, આ આખી દુર્ઘટનામાં એક  બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.  

App Store