Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Dholedivas robbery in Mehsana's Kherwa: Attacked with chillies in the eyes and robbed of cash and jewelery

VIDEO: મહેસાણાના ખેરવામાં ધોળેદિવસે લૂંટ: આંખમાં મરચું નાખી હુમલો કરી રોકડ અને દાગીનાની લૂંટ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના ખેરવા ગામમાં ક્રેડિટ સોસાયટીની બહાર જ ધોળે દિવસે સશસ્ત્ર લૂંટનો બનાવ બન્યો છે...બહારગામ જવાનું હોવાથી ક્રેડિટ સોસાયટીના લોકરમાંથી દોઢ લાખ રૂપિયાની રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીના લઈને બહાર નીકળેલા એક ગ્રાહકને બાઈક પર આવેલા બે લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો. ઘાતક હથિયારો સાથે આવેલા લૂંટારુઓએ ગ્રાહકની આંખમાં મરચું નાખી દીધુ અને હાથની આરપાર છરો ખૂંપાવી દીધો..તેમજે રોકડ તેમજ દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. હાથમાં ખૂંપેલા છરા સાથે જ અત્યંત ગંભીર હાલતમાં ભોગ બનનાર શખ્સને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે..

App Store