Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Death of a young man and woman in a canal near Sunwala near Kadi

VIDEO: કડી નજીક સુંવાળા પાસે કેનાલમાં યુવક-યુવતીના મોત

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના કડી નજીક સુંવાળા ગામ પાસે નર્મદા કેનાલમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકોની ઓળખ અજય ઠાકોર અને કાજલ ઠાકોર તરીકે થઈ છે. બંનેએ કેનાલમાં છલાંગ લગાવી હોવાની માહિતી સામે આવી છે. યુવક-યુવતી બંને પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News