Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Big controversy over Mahadev temple entry in Ambaliyasan

VIDEO: આંબલીયાસણમાં મહાદેવ મંદિર પ્રવેશ મુદ્દે મોટો વિવાદ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના આંબલીયાસણ ગામે મહાદેવ મંદિરમાં પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો છે. દલિત સમાજની બે યુવતીઓને દર્શન કરતા અટકાવ્યાનો આક્ષેપ થતાં લાંઘણજ પોલીસે એટ્રોસિટી અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી પતિ-પત્નીની 24 કલાકમાં ધરપકડ કરી છે. યુવતીઓએ જાતિવિષયક ગાળો અને ઝપાઝપીના આક્ષેપ કર્યા છે. સામે પક્ષે સાફસફાઈ દરમિયાન ધક્કામુક્કી કરી ઈજા પહોંચાડ્યાની ક્રોસ ફરિયાદ નોંધાવી છે. DySP જે.ડી. કંસારાની આગેવાનીમાં પોલીસ તપાસ ચલાવી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News