Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : 3 hotels sealed on Mehsana highway

VIDEO: મહેસાણા હાઇવે પર ૩ હોટલો સીલ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા હાઇવે પર  કડક કાર્યવાહી કરતાં અસ્વચ્છતા અને લાયસન્સ વગર ચાલતી ૩ હોટલોને સીલ કરી દીધી છે. તપાસ દરમિયાન રસોડામાં ભારે ગંદકી સામે આવતાં નિયમ ભંગ કરનાર એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે. બેદરકાર સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

App Store