Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : VIDEO: Mahisagar District Chemist Association submits application to Additional District Collector

VIDEO: મહીસાગર જિલ્લા કેમિસ્ટ એસોસિએશન દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને સોંપાયું આવેદનપત્ર

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લા કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓ સાથે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જિલ્લાના ફાર્માસિસ્ટોએ ખાસ કરીને ઓનલાઇન દવાઓનું વેચાણ અને કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટને બંધ કરવાની પ્રબળ માંગ કરી છે.

App Store

કેમિસ્ટોના મતે ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધ્યું છે, જે દેશના સ્વાસ્થ્ય માટે જોખમી છે. નકલી દવાઓથી દેશ બચાવોના નારા સાથે, વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આવતીકાલે 20મે ના રોજ મહીસાગર જિલ્લાની તમામ કેમેસ્ટ્રીની દુકાનો સ્વૈચ્છિક બંધ પાળીને આંદોલનમાં જોડાશે.