Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Open storm drains in Lunawada pose a major threat to pedestrians and students

VIDEO: લુણાવાડામાં ખુલ્લી વરસાદી ગટરથી રાહદારીઓ અને વિદ્યાર્થીઓના જીવને મોટું જોખમ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વચ્ચે નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. દરકોલી દરવાજા નજીક આવેલી ખુલ્લી વરસાદી ગટર રાહદારીઓ અને વાહનચાલકો માટે ગંભીર જોખમ બની છે. વરસાદી પાણી ભરાતા ગટર દેખાતી ન હોવાથી કોઈપણ વ્યક્તિ કે વાહનચાલક અકસ્માતનો ભોગ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે આ સ્થળ વધુ જોખમી બન્યું છે. સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને નગરપાલિકા સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી ગટર પર મજબૂત ઢાંકણા મૂકીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News