Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : In Nakhtrana, Kutch, a young man and his family got stuck in the stream of water along with a bike

VIDEO: કચ્છના નખત્રાણામાં પાણીના પ્રવાહમાં બાઈક સહિત યુવક, પરિવાર તણાયો

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છ નખત્રાણા તાલુકાના ઉખેડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં એક પરિવાર મોટી મુસીબતમાં મુકાઈ ગયો હતો. બાઇક પર સવાર પતિ-પત્ની અને તેમના દોઢ વર્ષના બાળક સાથે નદીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. સ્થાનિકો અને તંત્રની ત્વરિત કાર્યવાહીથી ત્રણેયને સમયસર બચાવી લેવામાં આવ્યા, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ. ઉખેડા વિસ્તારમાં વરસાદથી નદીમાં અચાનક ભારે પાણી આવ્યા હતા. નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટી તંત્રે અપીલ કરી છે.

App Store