હોમ / ગુજરાત / કચ્છ : Farmers are satisfied with good rains in Rapar taluk of Kutch
VIDEO: કચ્છના રાપર તાલુકામાં સારા વરસાદથી ખેડૂતો રાજી
છેલ્લું અપડેટ : 01 Aug 2026
સોર્સ : gstv
કચ્છમાં આગાહીની વચ્ચે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાપરના સુવઈ, ખેંગારપર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો. કચ્છ જિલ્લામાં વરસાદની અછત વચ્ચે આગામી બે દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી અછત વાળા વિસ્તારો સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યાં છે.