Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Trader dies in Gomti Lake, Dakor

VIDEO: ડાકોરના ગોમતી તળાવમાં વેપારીનું મોત

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવમાંથી કરિયાણાના વેપારીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આશરે 62 વર્ષીય વેપારી માંગીલાલ જૈનનું અગમ્ય કારણોસર મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડાકોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેપારીનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

App Store