Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : DAKOR NEWS: Dakor temple committee takes decision, huge increase in prices of flags and various floats

DAKOR NEWS: ડાકોરના મંદિર કમિટીએ લીધો નિર્ણય, ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મોટો વધારો

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે ધજા અને મનોરથના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ, ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી થશે! મંદિર કમિટીએ મનોરથના ભાવમાં વધારો કરી નવા દર જાહેર કર્યા છે. 

App Store

ડાકોરમાં ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો

ડાકોર મંદિર ખાતે ધજા અને વિવિધ મનોરથના ભાવમાં 2થી 4 ગણા જેટલો તોતિંગ વધારો કરાતાં આર્થિક રીતે અસક્ષમ ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી છે. છે. જેમાં ધજા આરોહણ, રાજભોગ મનોરથ, તુલસી વિવાહ સહિતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

વિવિધ મનોરથ જૂના દર નવા દર
સોનાના શિખર પર ધજા ચડાવવા રૂ. 610 રૂ. 2500
52 ગજની ધજા ચડાવવાના રૂ. 2500 રૂ. 11000
રાજભોગની બાધા રૂ. 3900 રૂ. 9345
કુંજ મનોરથ રૂ. 5100 રૂ. 11000
તુલસી વિવાહ રૂ. 25000 રૂ. 51000