Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Ruckus in Additional Collector's Office in Nadiad: Clash between police and Congress workers during protest against Election Commission

VIDEO: નડિયાદમાં અધિક કલેક્ટર કચેરીમાં હોબાળો: ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન નડિયાદમાં અધિક કલેક્ટર કચેરીની અંદર જ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે તું-તું, મેં-મેં થવાના કારણે કચેરી પરિસરમાં ભારે તંગદિલી અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો...અધિક કલેક્ટરની હાજરીમાં જ આ પ્રકારનો વિવાદ થવા છતાં તેમના દ્વારા કોઈ હસ્તક્ષેપ ન કરાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

App Store