Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Couple falls into canal with vehicle in Kheda Nadiad, rescue operation started

VIDEO: ખેડાના નડિયાદમાં દંપતી વાહન સાથે કેનાલમાં ખાબક્યું, રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના નડિયાદ નજીક સુરાશામળ ગરનાળા પાસે એક દુખદ અકસ્માત સર્જાયો છે. ચલાલી ગામના શક્તિનગર મોટા મંદિર વિસ્તારમાં રહેતા ભરત તળપદા અને તેમનાં ગર્ભવતી પત્ની સોનલબેન તળપદા નડિયાદ હોસ્પિટલથી રૂટિન ચેકઅપ કરાવીને ટુ-વ્હીલર પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાહન પરથી કાબુ ગુમાવતા દંપતી મોટી નહેરમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ નહેરમાં ખાબકેલા દંપતીની શોધખોળ માટે વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store