Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Villagers protest against liquor contamination in Radu village of Kheda, submit memorandum to district police chief

VIDEO: ખેડાના રઢુ ગામમાં દારૂના દૂષણ સામે ગ્રામજનોનો આક્રોશ, જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા તાલુકાના પવિત્ર રઢુ ગામમાં દેશી અને વિદેશી દારૂના બેફામ વેચાણથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ૫-૭ વર્ષમાં દારૂના લીધે ૫૦થી વધુ લોકોના મોત થયા છે….શાળા-કોલેજોની નજીક અને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલતા આ ધંધાને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાઈ છે. સ્થાનિક આગેવાન પ્રવિણસિંહ અને સરપંચ અજીતસિંહ વાઘેલાએ ગંભીર હોનારત ટાળવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક દરોડા પાડી કડક પગલાં લે તેવી પ્રબળ માંગ કરી છે. જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને બુટલેગરો સામે કાયમ માટે અંકુશ લાવવાની રજૂઆત કરવામાં આવી છે.

App Store