Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Locks of 7 shops broken simultaneously in Mehmadabad district kheda

VIDEO: મહેમદાવાદમાં એક સાથે 7 દુકાનોના તાળાં તૂટ્યા, રાત્રિ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માંગ

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેમદાવાદમાં ગત રાત્રિએ ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે  મેઈન બજારમાં આવેલી માર્કેટ યાર્ડની દુકાનોમાં ચોરી થતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. માર્કેટ યાર્ડની અંદાજિત 7થી 8 દુકાનો ના તાળા તૂટ્યા હતા. ચોરોએ અનાજ કરિયાણાની દુકાનોમાં ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેમદાવાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, સાથે રહીશોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે. 

App Store