Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Lawyers-employees protest over pending demands and rent bills in Kheda district

VIDEO: ખેડા જિલ્લામાં પડતર માંગણીઓ અને ભાડા વિધેયક મુદ્દે વકીલો-કર્મચારીઓનો ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લામાં  ભાડા વિધેયક મુદ્દે વકીલો અનેઅને વિવિધ પડતર માંગણીઓ સાથે મહેસુલી કર્મચારીઓએ વોરધ વ્યક્ત કર્યો છે.. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા ૧૪ જેટલી વહીવટી માંગણીઓ, તલાટીઓના જોબચાર્ટમાંથી બિનજરૂરી કામગીરી દૂર કરવા, સિનિયોરિટી યાદી, નાયબ મામલતદારની બઢતી અને ભથ્થાં જેવા મહત્વના મુદ્દાઓને લઈને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરાયું છે. બીજી તરફ, ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં બાર કાઉન્સિલ દ્વારા કામકાજથી અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેને પગલે નડિયાદ, ડાકોર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં વકીલોએ અદાલતી કામકાજથી અળગા રહીને કાળા કાયદા સામે પોતાનો ભારે વિરોધ નોંધાવ્યો છે  

App Store