Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Discussion among the locals covering the face during the reconstruction of the accused

VIDEO: આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન ચહેરા ઢાંકતા સ્થાનિકોમાં ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહુધામાં જીગ્નેશ પટેલ પર થયેલા હુમલા બાદ ખેડા જિલ્લા તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે નેશનલ હાઇવે પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હુમલા કેસમાં ખાલિદ હુસેન શેખ અને સાબિક હુસેન શેખની ધરપકડ કરી છે. બંને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે તેમના ચહેરા ઢાંક્યા હતા. આ અંગે સ્થાનિકોમાં ચર્ચા અને સવાલો ઉઠ્યા છે. જ્યારે પોલીસના જણાવ્યા મુજબ કેસનો મુખ્ય આરોપી આવેશ શેખ હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

App Store