Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Accused who stole three motorcycles from Kathlal, Kapadvanj and Demai of Kheda arrested, police recovered 80 thousand

VIDEO: ખેડાના કઠલાલ, કપડવંજ અને ડેમાઈમાંથી ત્રણ મોટરસાઈકલ ચોરી કરનાર આરોપી ઝડપાયો, પોલીસે ૮૦ હજારનો મુદ્દામાલ કર્યો રિકવર

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના કઠલાલ પોલીસે બાતમીના આધારે છીપડી પાટિયા પાસેથી ચોરીની મોટરસાઈકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ પ્રહલાદ પરમાર હોવાનું જણાવ્યું હતું. પકડાયેલી બજાજ સીટી-૧૦૦ મોટરસાઈકલના કાગળો ન મળતાં સઘન પૂછપરછ કરાતા તેમણે કઠલાલ ઉપરાંત કપડવંજ અને ડેમાઈ વિસ્તારમાંથી પણ વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી....આરોપીની નિશાનસાથી તેના ઘરે તપાસ હાથ ધરી અન્ય બે ચોરીની મોટરસાઈકલ અને એક મોબાઈલ ફોન સહિત કુલ 80 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store