Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Farmers' concerns over irrigation issue increase in Mangrol Panthak

VIDEO: માંગરોળ પંથકમાં સિંચાઈ મુદ્દે ખેડૂતોની ચિંતા વધી, અનેક ચેકડેમો અતિ જર્જરિત હાલતમાં

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સિંચાઈ મુદ્દે ખેડૂતોની ચિંતા વધી છે. મળતા અહેવાલ પ્રમાણે વોકળાઓ અને નેત્રાવતી નદી પર બનેલા અનેક ચેકડેમો અતિ જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ  ચોમાસાનું પાણી સંગ્રહ થતું નથી.

App Store

ગોરેજ ગામે ખેડૂતો એકત્ર થઈ સરકાર પાસે નવા ચેકડેમ બનાવવા માંગ કરી 

ગોરેજ ગામે ખેડૂતો એકત્ર થઈ સરકાર પાસે નવા ચેકડેમ બનાવવા માંગ કરી છે. દરિયાકાંઠા વિસ્તારમાં ખારા પાણીની અસર વધતા જમીન બંજર બનવાની ભીતિ વચ્ચે ખેડૂતોે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.