Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : The mischievous batting of Meghraj in Junagadh, nature thrives on the mountains!

VIDEO: જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પર્વતો પર કુદરત સોળે કળાએ ખીલી!

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઉપરવાસમાંથી નવા નીર આવતા જળાશયોની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે અને ડેમ સાઇટ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. પર્વતો પરથી નયનરમ્ય ઝરણાં વહેતા થવાથી ચારેય બાજુ લીલીછમ હરિયાળી ખીલી ઊઠી છે અને વાદળો પર્વતોને ઘેરી વળ્યા છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળતા શેરીઓ નદી જેવી બની ગઈ છે,

App Store