Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Ruling Party Leaders Face to Face over Water Crisis in Junagadh Municipal Corporation: Construction Chairman Presents to Chief Minister

VIDEO: જૂનાગઢ મનપામાં જળસંકટને લઈને શાસક પક્ષના નેતાઓ સામસામે: બાંધકામ ચેરમેને મુખ્યમંત્રીને કરી રજૂઆત કરાઈ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢમાં પીવાના પાણીના ગંભીર પ્રશ્ને મહાનગરપાલિકામાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. બાંધકામ શાખાના ચેરમેન જયેશ બોઘરાએ કથળેલી પાણી વિતરણ વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કરી સીધા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે....બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેરમાં પાણીની કોઈ અછત ન હોવાનો દાવો કરી ઓલ ઈઝ વેલનો રાગ આલાપ્યો છે. શાસકોના આ પરસ્પર વિરોધી નિવેદનોથી મનપામાં શ્રેય લેવાની રાજનીતિ ઉજાગર થઈ છે, જ્યારે લાખો શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

App Store