હોમ / ગુજરાત / જૂનાગઢ : People fighting for people in jail, lynchings roam freely: Gopal Italia
VIDEO: લોકો માટે લડતા લોકો જેલમાં, લઠ્ઠાકાંડ કરનારા ખુલ્લેઆમ ફરે છે: ગોપાલ ઈટાલિયા
છેલ્લું અપડેટ : 25 Aug 2026
સોર્સ : gstv
ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા બાબતે ગોપાલ ઇટાલિયાએ દુખદ સમાચાર ગણાવ્યાં. ઈટાલિયાએ કહ્યું કે, લઠ્ઠાકાંડ વાળા બેફામ ફરે અને લોકોના પ્રશ્નોને લડતા લોકો જેલમાં બંધ છે. હાઈકોર્ટમાં જામીન મળ્યાં બાદ ઈટાલિયાએ કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે.