હોમ / ગુજરાત / જૂનાગઢ : MLA Deva Malam casts his vote in his hometown Thalli with his family
VIDEO: Junagadh / "પહેલા મતદાન, પછી જલપાન", ધારાસભ્ય દેવા માલમે પરિવાર સાથે વતન થલ્લીમાં કર્યું મતદાન
છેલ્લું અપડેટ : 26 Apr 2026
સોર્સ : GSTV
જુનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને તેમના પરિવારે વતન માંગરોળના થલ્લી ગામે મતદાન કર્યું. તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો માટે મતદાન થયું હતું. “પહેલા મતદાન, પછી જલપાન” સૂત્ર સાથે મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે.