Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : In Junagadh, Congress registers protest by lighting lamps in pits and clogged water

VIDEO: જૂનાગઢમાં કોંગ્રેસે ખાડા અને ભરાયેલા પાણીમાં દીવા પ્રગટાવી વિરોધ નોંધાવ્યો

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન મોદીના જન્મદિવસે જૂનાગઢ શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા રસ્તાના ખાડા અને ભરાયેલા પાણીમાં દીવા મૂકીને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો.... બિસ્માર માર્ગો અને વધતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોવાનું જણાવી કોંગ્રેસી કાર્યકરોએ વાહનચાલકોને લોલીપોપ અને મીઠાઈ આપી સાંકેતિક વિરોધ કર્યો હતો....મહિલા કોંગ્રેસે આ દિવસને મહિલા વિરોધ દિવસ ગણાવીને મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગરીબોના રસોડા અને વધતા ભાવની ચિંતા વ્યક્ત કરતા પ્રદર્શન દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા કાર્યકર્તાઓની સ્થળ પરથી અટકાયત કરી હતી.

App Store