Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : High-voltage drama in the middle of the road: In Junagadh, the girl called ex-lover's car broken!

VIDEO: રસ્તા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા: જૂનાગઢમાં યુવતીએ પૂર્વ પ્રેમીની કારના ભૂક્કા બોલાવ્યા!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના તળાવ દરવાજા નજીક પ્રેમ પ્રકરણને લઈને યુવતીના હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કાર પર લાકડાં અને પથ્થરોથી હુમલો કરી ભારે તોડફોડ કરી હતી. ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બંને પક્ષો અગાઉ પણ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store