Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Heavy rush among tourists as leopard enters Upparkot Fort in Junagadh on Sunday holiday, fort evacuated by forest department

VIDEO: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં રવિવારની રજાના દિવસે દીપડો ઘૂસતા પ્રવાસીઓમાં ભારે નાસભાગ, વનવિભાગ દ્વારા કિલ્લો ખાલી કરાવાયો

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં રવિવારની રજા હોવાથી પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી, તે દરમિયાન અચાનક એક દીપડો કિલ્લાના પરિસરમાં ઘૂસી આવ્યો... આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને વનવિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી... સુરક્ષાના ભાગરૂપે પ્રવાસીઓથી ઉભરાતા ઉપરકોટ કિલ્લાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની તેમજ સઘન તપાસની તજવીજ હાથ ધરી છે.

App Store