Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : District-Taluka Panchayat elections to be held in Mangrol, Junagadh

VIDEO: જૂનાગઢના માંગરોળમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના માંગરોળ તાલુકામાં આવતીકાલે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાશે. તાલુકા પંચાયતની 20 બેઠકો પર 55 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર 11 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મતદાન સ્ટાફને જરૂરી સામગ્રી સાથે નિર્ધારિત મથકો પર રવાના કરવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.  

App Store