Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : BJP candidate defeated in Bhesan seat of Junagadh, Bhupat Bhayani reacted after the defeat

VIDEO: જૂનાગઢની ભેસાણ બેઠક પર ભાજપ ઉમેદવારનો પરાજય, હાર બાદ ભૂપત ભાયાણીએ આપી પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની પરાજય થયો છે. હાર બાદ પ્રતિક્રિયા આપતા ભૂપત ભાયાણીએ જનતાના ચુકાદાને શિરોમાન્ય ગણીને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે નવા પ્રતિનિધિ લોકોના અટકેલા કામો કરે અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

App Store