Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : A serious accident near Jamnagar's Digjam Circle, fortunately the people who avoided casualties took a breath of relief!

VIDEO: જામનગરના દિગજામ સર્કલ પાસે ગંભીર અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ!

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગર શહેરના દિગજામ સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલો એક ટ્રક સીધો સર્કલમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રક કેવી રીતે કાબૂ બહાર ગયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી હતી. તંત્ર દ્વારા વાહનને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

App Store